અરવલ્લી: મોડાસામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં FSI દ્વારા રેલી યોજાઇ - rally in modasa
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: મોડાસામાં સી.પી.એમ પ્રેરિત સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયા(FSI)ના કાર્યકરોએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મોડાસામાં રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જો કે પરવાનગી વિના રેલી કાઢવા બદલ 25 કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ બસ સ્ટેશનથી ચાર રસ્તા સુધી દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરી ખેતી વિષયક કાયદાઓ પાછા ખેચવાની માગ કરી હતી.