અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ગાંધી આશ્રમને લઈને આપી પ્રતિક્રિયા - Ahmedabad news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10974423-thumbnail-3x2-bijal.jpg)
અમદાવાદ: દાંડી યાત્રા નિમિત્તે અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતુ કે, લોકો સુધી ગાંધીજીનું મુલ્ય પહોંચે અને તેમનું મહત્વ સમજાય તે માટે વડાપ્રધાન મોદી દ્વારા ખુબ જ સારું કાર્ય થઈ રહ્યું છે. તેમજ ગાંધી આશ્રમનું રિ-ડેવલપમેન્ટ થવાંથી પ્રવાસીઓ અહીં આવશે તેમજ ગાંધીજી વિશે જાણી શકશે તેમનું મહત્વ તેમજ તેમના મુલ્ય વિશે જાણશે.
Last Updated : Mar 12, 2021, 12:24 PM IST