નર્મદામાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો પરેશાન, ખાતર લેવા મહિલાઓની લાઈનો લાગી
🎬 Watch Now: Feature Video
નર્મદા: નર્મદા જિલ્લો ખેતી પર નિર્ભર છે. જેમાં 80 ટકા લોકો વરસાદ આધારિત ખેતી કરે છે. હાલ ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો વાવણી કરીને તૈયાર છે. ખેતરમાં ઉગેલા પાકની વૃદ્ધિ માટે ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જરૂર છે, પરંતુ માર્કેટમાં યુરિયા ખાતરની મોટી અછત છે. નર્મદા જિલ્લામાં આજે શુક્રવારે પહેલી વાર સરકારી ડેપોમાં ખાતર આવ્યું હતું. જેના પગલે ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી હતી.
Last Updated : Jul 10, 2020, 4:54 PM IST