બારડોલીના BJP સાંસદ પ્રભુભાઈ વસાવા સાથે Etv Bharatની ખાસ મુલાકાત - Gujarati News
🎬 Watch Now: Feature Video

Etv Bharat સાથે વાત કરતા પ્રભુ ભાઈએ તેમનો સંપૂર્ણ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. પ્રભુ ભાઈએ તેમના વિસ્તારમાં કેટલા વિકાસના કામો કર્યા ? કેટલી ગ્રાન્ટ વાપરી એ અંગે જણાવ્યું છે.