દ્વારકાધીશને ચાવડા પરિવાર દ્વારા ચાંદીની સગડી અર્પણ કરાઇ - Devbhumi Dwarka Latest News
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ગુલાબી ઠંગીની શરુઆત થઇ છે. ભગવાન દ્વારકાધીશને પણ ઠંડી લાગે છે. તેવા ભાવથી દ્વારકાધીશના પરમ ભક્ત કપિલભાઇ બળવંતરાય ચાવડા પરિવાર દ્વારા દ્વારકાધીશને અંદાજે 1 કિલો 200 ગ્રામની ચાંદીની સગડી અર્પણ કરવામાં આવી.