સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ - ભૂકંપ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: વઢવાણ, જોરાવરનગર સહિતના શહેરી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લીંબડી, ચોટીલા, મૂળી, ધ્રાંગધ્રા, ચુડા, પાટડી સહિતના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.