રાજકોટ સિવિલ હૉસ્પિટલમાંથી ડૉક્ટરની સાઈકલ ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ - rajkot civil hospital news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરની સિવિલ હૉસ્પિટલમાંથી ડૉક્ટરની સાઈકલ ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે ચોરી કરનાર વ્યક્તિની તપાસ હાથ ધરી છે.