DGP શિવાનંદ ઝાએ ખંભાતની મુલાકાત લીધી, અધિકારીઓને અપાયા સ્પેશ્યલ ઓર્ડર - DGP શિવાનંદ ઝાએ ખંભાતની મુલાકાત લીધી
🎬 Watch Now: Feature Video

ખંભાતઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ખંભાત આવ્યા હતા. ખંભાતમાં ત્રણ દિવસથી ફાટી નીકળેલા તોફાની ટોળાને કાબુમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓને સ્પેશ્યલ ઓર્ડર અપાયા હતા.