વડોદરાના પાદરાના રણું તુલજા ભવાની મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા - gujarati news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2019, 9:52 PM IST

વડોદરાઃ સમગ્ર દેશમાં આજથી માઁ આદ્યશક્તિ અંબાના નોરતાની શરૂઆત થઈ છે. વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા રણુ તુલજા ભવાની મંદિરમાં ભક્તોની લાંબી ભીડ ઉમટી હતી. નવરાત્રી શરૂ થતાં જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ સાથે જ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.