દેવભૂમિ દ્વારકાના તમામ મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે હડતાળ પર - Devbhumi Dwarka staff on the move
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના રેવન્યુ વિભાગના અનેક પડતર પ્રશ્નોને લઇને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓની જુદી જુદી કુલ 17 માગણીઓને લઈને છેલ્લા 2 વર્ષથી અસંતોષ ફેલાયો હતો. તેને લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ 9 ડિસેમ્બરથી આ ચોક્કસ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.