રાણપુરના અલાઉ ગામે પ્લોટ તથા મકાન સહાય મળવા બાબતે માંગણી - Demand for obtaining plot and building assistance in Alau village of Ranpur taluka of Botad district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 3, 2020, 8:10 AM IST

બોટાદ: જિલ્લાના રાણપુર તાલુકાના અલાઉ ગામમાં સરકારની યોજના અન્વયે મફત પ્લોટ તથા મકાનની સહાય મળવા માટે લાભાર્થીઓએ વારંવાર સંબંધિત અધિકારીઓને રજૂઆત કરેલ છે. તેમ છતાં અલાઉ ગામે લાભાર્થીઓને લાભ મળતો નથી. જેથી મજૂરીયાત અને ગરીબ પરિવારને તેમજ જેઓની પાસે મકાન કે પ્લોટ નથી, તેઓને પ્લોટની જમીન મળે તેમજ મકાન સહાય મળી રહે તેવી કાર્યવાહી કરવા લોકોએ માંગણી કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.