માંગરોળના દરીયામાં જોવા મળ્યો કરંટ, 8 ફુટ ઉંચા મોજા ઉછળ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2020, 11:47 PM IST

જૂનાગઢ : રાજ્ય સહિત જિલ્લામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે, ત્યારે ગઇકાલથી જ માંગરોળ પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. જેના પગલે માંગરોળનો દરિયો ગાંડોતુર જોવા મળ્યો હતો. આ તકે વરસાદી વાતાવરણને પગલે આઠ ફુટ કરતા પણ ઉંચા મોજા સાથે પાણીમાં કરંટ જોવા મળતો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.