નવરાત્રીમાં કલમ 370, ચંદ્રયાન-2 અને ટ્રાફિક નિયમના ટેટુનો ક્રેઝ - નવરાત્રી પર્વ
🎬 Watch Now: Feature Video
સુરતઃ દરેક નવરાત્રીમાં ટેટુનો ક્રેઝ હોય છે. પરંતુ આ નવરાત્રીમાં ટેટુની થીમ કંઈક જુદી છે. સરકારે લીધેલા નિર્ણયો અને દેશને મળેલી ઉપલબ્ધિની છાપ ટેટુમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જેવી કે, ચંદ્રયાન-2 અને ટ્રાફિક નિયમન સુધારા કાયદાની થીમ પર ટેટુ દોરાવી યુવતીઓ ગરબાના તાલે ઝૂમવા તૈયાર છે. આ ઉપરાંત 370ની કલમ પર આધારિત ટેટુનો કેઝ છે. જોઈએ ટેટુ પડાવનાર યુવતીઓમાં નવરાત્રી અને ટેટુનો કેવો ક્રેઝ છે.