સી આર પાટીલ વડોદરાની મુલાકાતે, કિશન ભરવાડની હત્યા મામલે આપ્યું નિવેદન - સી આર પાટીલ વડોદરાની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરા ખાતે (CR Patil Vadodara visit) ધારાસભ્ય શૈલેષ મહેતાના નવીન પેટ્રોલ પંપના ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યાં તેમણે ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે મોટું નિવેદન (CR Patil On Dhandhuka Murder Case) આપ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય મંત્રી મનીષા વકીલ, ધારાસભ્યો સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.