1.69 કરોડના ખર્ચથી બનેલા નવા બસ સ્ટેન્ડનું કરાયું ભૂમિપૂજન - Dahod letest news
🎬 Watch Now: Feature Video
દાહોદઃ 1.69 કરોડના ખર્ચથી નવા બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન કરાયું હતુ,કિફાયતી અને સલામત મુસાફરીના પર્યાય સમી STબસના પ્રવાસીઓને સંજેલી ખાતે હવે નવી સુવિધા મળી છે, દસ માસમાં જ નવું બસ સ્ટેન્ડ કાર્યરત થવાનુ છે. ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા એક્સપ્રેસની 38 અને લોકલની 108 મળી કુલ 146 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી જનતાની સુવિધા માટે પ્રતિવર્ષ 2000 બસોની ખરીદી કરવામાં આવી હતી.