બોટાદમાં જિલ્લા કોર્ટ બાર એસોસીએસનની ચૂંટણી યોજાઈ - Bar association Election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5452632-415-5452632-1576942287123.jpg)
બોટાદઃ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળની બાર એસોસીએસનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદમાં પણ બોટાદ બાર એસોસીએસનની શનિવારના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ ,ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજવામાં આવી હતી. ભારે રસાકસી બાદ બોટાદના બાર એસોસીએસનના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર ભાઈ ધાધલ તથા ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઈ યાદવ તથા સેક્રેટરી તરીકે વિનોદભાઈ ખસિયા ચૂંટાઈ આવ્યા.