Mumbai Siddhi Vinayak Temple: ભૂપેન્દ્ર પટેલે મુંબઈના "સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયકના દર્શન કર્યા - મુંબઇ સ્ટોક એક્સચેન્જ
🎬 Watch Now: Feature Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જ્યારે મુંબઈની મુલાકાત બાદ તેમણે મુંબઈના "સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે" (Mumbai Siddhivinayak Temple )જઈને ગણેશજીની પૂજા-અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન કર્યાં હતાં. તેમની સાથે ગુજરાતના પ્રધાનો સહિત અન્ય પ્રતિનિધિમંડળે પણ દર્શન કર્યાં હતાં. આ સિવાય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022 ના રોડ શો સંદર્ભે તેમની મુંબઈ (CM Bhupendra patel in Mumbai) મુલાકાત બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જની (Bombay Stock Exchange) પણ મુલાકાત લઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધિ નિહાળી હતી અને માહિતી મેળવી હતી.