ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત અધિકાર દિવસ નિમિત્તે ઉપવાસનો કાર્યક્રમ યોજાયો - ભરૂચ કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9379344-thumbnail-3x2-m.jpg)
ભરૂચ: પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિર્વાણ દિવસને કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર દિવસ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ખેડૂત અધિકાર દિવસ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સવારે 10થી 4 કલાક સુધી ઉપવાસ પર બેઠા હતા અને ભાજપ સરકારની વિવિધ નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી શોખી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.