અયોધ્યા ચુકાદોઃ પોરબંદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, લોકોને શાંતિ જાળવવા કરી અપીલ

🎬 Watch Now: Feature Video

thumbnail
પોરબંદર: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આવી ગયો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Last Updated : Nov 9, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.