કચ્છના વાગડમાં વરસાદનું આગમન, લોકોને ગરમીમાંથી રાહત - કચ્છનો વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2020, 10:30 PM IST

કચ્છ: ગત 2 દિવસથી કચ્છમાં વાદળો વચ્ચે લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ઉકળાટ અને અસહ્ય બફારાના પગલે જનજીવનને અસર પડી રહી છે. આ વચ્ચે શનિવારે સાંજે વાગડના મુખ્ય મથક રાપર અને તેની આસપાસના ગામોમાં વરસાદનું આગમન થયું છે. રાપરથી મળતા સમાચાર મુજબ સાંજે 5 વાગ્યાના વરસાદને પગલે જનજીવનને થોડી ઠંડક મળી હતી. આ ઉપરાંત રાપરના આસપાસના વિવિધ ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.