thumbnail

અરવલ્લી જિલ્લામાં સરેરાશ 5 ઇંચ કમોસમી વરસાદ, મગફળીના પાકને વ્યાપક નુકશાન

By

Published : Oct 30, 2019, 11:52 PM IST

અરવલ્લીઃ મોડાસા જિલ્લામા વીજળીના કડકા ભડાકા સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું હતું .જોકે કમોસમી વરસાદના કારણે કપાસ સોયાબીન અને મગફળીના પાકને વ્યાપક નુકશાન થયાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. વરસાદના કારણે જિલ્લાના ખેડુતોની હાલત કફોડી થઇ છે.અરવલ્લીમાં મોડી રાત્રે સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં મોડાસા - 45 મીમી,બાયડ - 55 મીમી, ધનસુરા - 21 મીમી,માલપુર - 16 મીમી,મેઘરજ - 12 મીમી નોધાયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.