લોકડાઉનમાં અમરેલી પોલીસ આવી ગરીબોના વ્હારે... - પોલીસ ટીમની સરાહનીય કામગીરી
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ દેશ ભરમા કોરોનાના હાહાકારથી લોકડાઉનના માહોલ વચ્ચે ગરીબ પરિવારોની વ્હારે અમરેલી પોલીસ મદદમાં આવી પહોંચી છે. ગરીબ અને મજૂર વર્ગને પડતી મુશ્કેલીઓના કારણે અમરેલી જિલ્લા પોલીસવડા નિરલિપ્ત રાય તથા LCB સ્ટાફ દ્વારા રોજ બરોજ મજૂરી કરતા મજૂર અને ગરીબોને અનાજ અને જીવન જરૂરી વસ્તુનુ વિતરણ કરાયું હતું. અમરેલી જિલ્લા પોલીસવડા તથા સમગ્ર પોલીસ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી.