અમદાવાદ પોલીસ કમિશનરે CCTV અંગેનું જાહેરનામું બહાર પાડ્યું - issued a notification
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: આગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોને લઈને પોલીસ કમિશનરે સીસીટીવી અંગેના જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ ગુજરાતમાં આતંકી સંગઠનોના ખાતરીની શક્યતા રહેલી છે. કોમ્પલેક્ષ, જ્વેલર્સ સહિત ચાર રસ્તા પર CCTV રાખવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.