અમદાવાદના નિર્ણય નગર સેક્ટર 1માં મન મુકીને નાચ્યા ખેલૈયાઓ - nirnay nagar garba
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: શહેરના નિર્ણય નગર સેક્ટર 1ના શેરી ગરબામાં ખેલૈયાઓ મન મુકીને નાચ્યા હતા. નવરાત્રી એટલે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. નવરાત્રીના 9 દિવસ ગુજરાતીઓ ગરબા રમવાનું ચુકતા નથી, ત્યારે શહેરમાં જેમ-જેમ નવરાત્રી આગળ વધી રહી છે. તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે ગરબામાં ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને જોશ સાથે ગરબે ઘુમી જગદંબાની આરાધના કરી રહ્યા છે.