અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખ પટેલનો ભવ્ય વિજય - Lok Sabha seat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3364408-thumbnail-3x2-ambd.jpg)
અમદાવાદઃ સમગ્ર દેશમાં આજે લોકસભા 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવા આવ્યો છે, ત્યારે અમદાવાદની બંને બેઠકો ઉપરના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે પોતાની જીતને લઈને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ પ્રજાનો પણ આભાર માન્યો હતો અને આ જીતને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જીત ગણાવી હતી અને આવનાર સમયમાં પ્રજાના કાર્યો પણ પ્રજાહિતમાં થશે તેવું જણાવ્યું હતું.