thumbnail

By

Published : Feb 6, 2020, 4:04 AM IST

ETV Bharat / Videos

ઉમરગામમાં મહિલા પર ફેંકાયું એસિડ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

વલસાડ: જિલ્લાના ઉમરગામમાં એક મહિલા પર અજાણ્યા 2 બાઈક સવારોએ એસિડ ફેંક્યું છે. સદનસીબે એસિડના છાંટા મહિલાના દુપટ્ટા અને કપડા પર પડ્યા હતા. જેથી મહિલાને ઈજા પહોંચી નથી. એસિડ એટેક થવથી મહિલાએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.