દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસેથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું - તીન પટ્ટીનો જુગાર
🎬 Watch Now: Feature Video
દ્વારકા જિલ્લામાંથી મહિલા સંચાલિત જુગરધામ (A woman-run gambling in gujarat) ઝડપાયું હતું. મીઠાપુર (Mithapur in Dwarka district) રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાંથી 4 મહિલાઓ જુગાર રમતી રંગે હાથ ઝડપાઇ હતી. મહિલા સંચાલિત જુગારધામમાં 4 જેટલી મહિલાઓ તીન પટ્ટીનો જુગાર રમતી હોઈ બાતમી મળતા મીઠાપુર પોલિસએ રેડ કરી હતી. રેડ દરમ્યાન મહિલાઓને ઝડપી મીઠાપુર પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.