ભરૂચના મુઝમ્મિલ પાર્ક સોસાયટીના મુસ્લિમો દ્વારા ઈદ પર્વની અનોખી ઉજવણી - corona news gujrat
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મુઝમ્મિલ પાર્ક સોસાયટીના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વોરીયર્સ એવા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ અને સફાઈ કામદારો પર પુષ્પ વર્ષા કરી રમઝાન ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.