ખેડામાં કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂ સહિત 59 લાખનો મુદ્દામાલ ઝડપાયો - liquor in container was seized in Kheda
🎬 Watch Now: Feature Video
ખેડાઃ કઠલાલના પીઠાઈ ટોલ ટેક્સ નજીકથી કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂ સહિત 59 લાખનો મુદ્દામાલ ખેડા SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બે પરપ્રાંતિય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દારૂ રેલવેના ટાયરની આડમાં લઈ જવાતો હતો, જે કારણે પોલીસે કન્ટેનર અને તેમાં ભરેલો સામાન જપ્ત કર્યો હતો.