રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન પુષ્કર પટેલ સાથે ETV Bharatની ખાસ વાતચીત - Rajkot Daily News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ શુક્રવારના રોજ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર તરીકે દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ પુષ્કર પટેલ એક વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહી ચૂક્યાં છે. જ્યારે ફરીથી પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને ETV Bharat દ્વારા પુષ્કર પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Last Updated : Mar 12, 2021, 3:59 PM IST