વડોદરામાં વિશ્વ કિડની દિવસે જનજાગૃતિ રેલી યોજાઈ - ETVBharatGujarat
🎬 Watch Now: Feature Video
વિશ્વ કિડની દિવસની ઉજવણી અંતર્ગત બરોડા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને જનશિક્ષણ સંસ્થાના સહયોગથી જનજાગૃતિ હેતુસર રેલી યોજવામાં આવી હતી. વૈશ્વિકસ્તરે કિડનીના રોગોથી બચવા માટે સમાજમાં જાગૃતિ લાવવાનો આ રીતે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.