સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ - કોરોના સંદર્ભે ચર્ચા
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે આજે શનિવારે કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વેપારી એસોસિએશનના હોદેદ્દારો, આગેવાનો, પાલિકાના ચીફ ઓફિસર, DySP સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોના મહામારી અંગે વેપારીઓ અને દુકાનદારો સહિત તંત્ર દ્વારા લેવામાં આવનારી તકેદારીના પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.