માધવપુર જંગલ વિસ્તારમાં સિંહ બાળ સાથે એક માદા હોવાની માહિતી મળી - Madhavpur forest area
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ માધવપુર ઘેડ નજીકના દરિયા કાંઠાના જંગલમાં છેલ્લા 2 દિવસથી 2 સિંહ બાળ તથા એક માદા હોવાનું વન વિભાગે જણાવ્યું હતુ. આ ગ્રૃપ માંગરોળ તરફના દરિયા કાંઠાના વિસ્તારમાંથી આવેલુ છે. તેવુ જાણવા મળ્યું હતુ.આ સિંહના ગ્રુપ પર વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત વોચરખવામાં આવી છે. પોરબંદર વન વિભાગના અધિકારી પંડયાએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા માદા સિંહ પર રેડીઓકોલર લગાડવામાં આવેલુ છે. જેથી આ સિંહ ગ્રૃપનું લોકેશન સતત મળતું રહેશે.