કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પાટીદાર સમાજનું સંમેલન યોજાયું - latest news in Surendranagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2020, 2:10 PM IST

સુરેન્દ્રનગર: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સભામાં પાટીદાર સમાજના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો સાથે પેટા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેન્દ્રીય પ્રધાન આર.સી. ફળદુ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.