જુઓ...વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલો બ્રીજ ડ્રોનની નજરે - બ્રીજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 27, 2021, 8:44 PM IST

Updated : May 27, 2021, 10:38 PM IST

અમદાવાદઃ ગાંધીનગર-અમદાવાદ હાઈ-વે પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે વર્ષ 2016માં વૈષ્ણોદેવી સર્કલ(Vaishno Devi Circle) પર ફ્લાય ઓવર બ્રીજ(Fly Over Bridge)ને મંજૂરી મળી હતી. જેનું કામ 2020માં પૂર્ણ કરવાનું હતું. આ બ્રીજનું ટુંક સમયમાં લોકાર્પણ થવાનું છે, ત્યારે સૌથી પહેલાં ETV Bharat પર જુઓ આ બ્રીજનો નજારો...
Last Updated : May 27, 2021, 10:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.