સુરતમાં 42 કન્ટેનમેન્ટ વિસ્તાર છે, જ્યાં 16 લાખ લોકો રહે છે - lockdown 4 effect in surat
🎬 Watch Now: Feature Video
સુરત : રાજ્યસરકારની પરવાનગી બાદ નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઉદ્યોગોને છૂટ મળી છે. આ અંગે મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ એરિયામાં કોઈ પણ વેપાર ધંધા શરૂ કરી શકશે નહીં. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રાઇવેટ અને કોર્પોરેટ ઓફિસ શરૂ થઈ શકશે.