સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ૧૭૩માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાઈ - Salangpur Kashtabhanjan Hanumanji Dada
🎬 Watch Now: Feature Video

સાળગપુર 173મો પટોત્સવ: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ૧૭૩માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. શણગાર, આરતી, અભિષેક, પૂજન, અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞ સહિત વિશેષ કાર્યકમોનું આયોજન કરાયું હતું. દાદાને હરિભક્તો દ્વારા એક લાખથી વધુ હીરાજડિત વાઘા અપર્ણ કરવામાં આવ્યા હતાં. વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમજ સંતો, મહંતો અને હરિભક્તો મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.