સુવિધાનો અભાવ છતાં સર્ટિફિકેટઃ સુરત સિવિલ હોસ્પિટલને SBCQI દ્વારા NABHનું સર્ટિફિકેટ આપ્યું - સુરત સિવિલ હોસ્પિટલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 2:31 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલને( Surat New Civil Hospital)સારવાર સંબંધિત નેશનલ એક્રિડીટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કરે પ્રોવાઈટનું એન્ટ્રી લેવલનું સર્ટીફીકેટ મળ્યું છે. આ સર્ટીફીકેટ SBCQI દ્વારા(Certificate SBCQI) આપવામાં આવ્યું છે. જોકે આ સર્ટિફિકેટને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે. નેશનલ એક્રિડીટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કરે પ્રોવાઈટનું સર્ટિફિકેટ મેળવા પેહલા 167 ક્રાઇટેરિયા માંથી (NABH certificate by SBCQI )પસાર થવું પડે છે. આ સર્ટિફિકેટ આપનારી ઇનપેક્શન કરનારી ટીમ છે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. વર્ચ્યુઅલ ડેટા ભેગા કરવામાં આવ્યા છે અને દર્દીઓ માટે જે સુવિધા છે. તે ફોન કેમેરા જોઈ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવવા માટે અમે લોકોએ માર્ચ 2020માં એપ્લાય કર્યું હતું. જે દિલ્હીની ટીમ દ્વારા અપૂર્વલ કરી આપણી હોસ્પિટલની વિઝીટ કરી હતી. આ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે. આ સર્ટિફિકેટમાં સારવાર સંબંધિત ઘણી બધી સુવિધાઓ આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.