મેઘરાજા પણ રોકાયા નોરતા કરવા, ખૈલેયાની મજા પર વરસાદી પાણી ફર્યું - Junagadh Navratri 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2022, 6:11 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

જૂનાગઢ નવરાત્રીના પ્રથમ નોરતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના Navratri Rain Forecast દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેની આગાહી થોડા દિવસ પૂર્વે રાજ્યના હવામાન વિભાગે પણ કરી હતી. આજે આવેલા વાતાવરણમાં અચાનક પલટાને કારણે ઉના, કોડીનાર, માંગરોળ સહિતના દરિયાઈ વિસ્તારમાં ધોધમાર Rainfall in Junagadh વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને કારણે આજથી શરૂ થતા પ્રથમ નોરતે ખેલૈયાઓને મજા પર જાણે કે પાણી ફેરવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ ગરબાની ખૂબ ચાતક નજરે રાહ જોતા હતા, ત્યારે આજે દરિયાઈ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ખેલૈયાઓની મજામાં મેઘરાજાએ પાણી ફેરવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. Navratri in Junagadh, Rainfall in Gir Somnath, Junagadh Navratri 2022
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.