બેડમિંટન ક્વિન પીવી સિંધુએ ગુજરાતમાં ગરબે ઘૂમી - 36મી નેશનલ ગેમ્સ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 9:25 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

સુરત : રાજ્યમાં એક સાથે બે પર્વની (Surat Navratri) ઉજવણી થઈ રહી છે. એક 36મી નેશનલ ગેમ્સ અને બીજી નવરાત્રીની. જેમાં આ વર્ષે સુરત ખાતે બેડમિન્ટનની ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, જે અંતર્ગત ભારતીય આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન (PV Sindhu visited Surat) ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા પી.વી.સિંધુ સુરતની મહેમાન બની હતી. સુરત એરપોર્ટ ખાતે જ્યારે પી.વી.સિંધુનું આગમન થયું ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે એરપોર્ટના સ્ટાફ અને બાળકો જોડે ગરબે રમવા લાગી હતી. સ્ટાફ અને સ્થાનિકો સાથે ગરબા રમી પી.વી.સિંધુ ગુજરાતના (36th National Games) ગરબાના રંગે રંગાઈ હતી. (Navratri 2022 in Surat)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.