Jagannath Rathyatra 2022 : 50 ગુણી ચોખા, ડ્રાયફ્રુટથી જગન્નાથ મંદિરમાં બન્યો ખીચડાના પ્રસાદ - ભગવાન જગન્નાથની રથયાત્રા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : રથયાત્રામાં ભક્તોને પ્રસાદમાં જાબું, મગ, ચોકલેટ વગેરે આપવામાં આવે છે. પરંતુ, રથયાત્રાના (Jagannath Rathyatra 2022) દિવસે વર્ષમાં એક જ વખત મંદિરમાં ખીચડાનો પ્રસાદ બને છે. આ દિવસે મંદિરમાં સ્વંયસેવકો દ્વારા ખીચડો બનાવવામાં આવે છે. જેમાં 50 ગુણી ચોખા, ઘી, ડ્રાયફ્રુટ વગેરે વપરાય છે. આડે દિવસે મંદિરમાં માલપુઆ અને (Bhagwan Jagannath Khichdo Prsadi) ગાંઠિયાનો પ્રસાદ મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST