મેઘ મહેર ખેડૂતો માટે લાવી ખુશીની લહેર - monsoon crops this year
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા(monsoon crops this year) વરસાદના પગલે જગતના તાતરાજીના(Rain In Gujarat) રેડ થયા છે. સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અત્યારથી જ કપાસ સહિતના પાકોનું વ્યાપક વાવેતર(Sowing cotton and groundnut in Sabarkantha) થયું છે. સાથે સાથે આગામી સમયમાં હજુ પણ રેકોર્ડ બ્રેક વાવણી(Sowing rains in Gujarat ) થાય તેવી સંભાવના વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ છે. સાથોસાથ હાલના તબક્કે કપાસ, મગફળી સહિતના પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે. જોકે જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વાત કરવામાં આવે તો કપાસ તેમજ મગફળીનું વાવેતર અત્યારથી જ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે. ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં 42,000 હેક્ટરથી વધારે જમીનમાં કપાસનું વાવેતર થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST