આ મતદાન જ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશેઃ માંડવિયા - ભાવનગરમાં મતદાન
🎬 Watch Now: Feature Video
કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો મનસુખ માંડવિયા (Dr Mansukh Mandaviya vote in Bhavnagar) વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવા ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે (Health Minister Dr Mansukh Mandaviya) સહપરિવાર પોતાના વતન પાલિતાણાના હણોલ ગામમાં સવારે 11.30 વાગ્યે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું (Gujarat Election 2022) હતું કે, આ મતદાન ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. ભારતનો વિકાસ તેજ કરશે. ભરોસાની (Polling vote in Bhavnagar) સરકાર પુનઃ દોડશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST