92 વર્ષીય મતદારે વ્હીલચેર પર આવીને કર્યું મતદાન, યુવા મતદારોને પૂરી પાડી પ્રેરણા - Gujarat Election 2022
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17115864-thumbnail-3x2-ahdvote.jpg)
અમદાવાદમાં આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે શિલજ ખાતે 92 વર્ષીય અમરતબા પટેલ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા (Senior Citizen motivate for Voting in Shilaj) પહોંચ્યાં હતાં. આ સાથે જ તેમણે યુવા મતદારો મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી (Senior Citizen appeal to voters for voting) હતી. તેઓ 18 વર્ષની ઉંમરથી અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST