ભાજપના ધારાસભ્યએ અહીં કોઈપણ પ્રકારનો વિકાસ કર્યો નથી: ચૂંટણી ચર્ચા - Nikol chuntani charcha
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતના ચૂંટણીની ઇલેક્શન (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 39 જેટલા ઉમેદવારો (Gujarat Aap Candidate list) જાહેર કરી દેવામાં આવ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી 43 ઉમેદવારોની પ્રથમ યાદી (Gujarat Congress Candidate list) જાહેર કરાઈ છે. આ બધા વચ્ચે ભાજપએ પણ પોતાના તમામ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. વિધાનસભામાં રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, શિક્ષણ, હોસ્પિટલ, રોજગારી અને ભ્રષ્ટાચારને લઈને મતદારોએ પોતાનો મત રજૂ કર્યો હતો. ત્યારે આ વિસ્તારમાં વિકાસના કામો લોકોના ધ્યાન પર છે કે નહીં ? આ વખતે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે, ત્યારે જનતા આ વખતે કેવી સરકારી ઈચ્છે છે? કોની સરકારી આવે છે? અને લોકો શુ પરિવર્તન ઈચ્છે છે (Nikol public mood) કે જૂની સરકારની કામગીરી હજુ લોકોને મનભાવી રહી છે, સરકાર પાસેથી કેવી આશા અને અપેક્ષાઓ સેવી રહી છે? તે બાબતે જાણો નિકોલ વિધાનસભામાં રહેતા નાગરિકોનો મત. Ahmedabad chuntani charcha
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST