પાટણમાં પોલીસ અને CISFના જવાનો દ્વારા યોજાઈ ફ્લેગ માર્ચ
🎬 Watch Now: Feature Video
પાટણ : ગુજરાત વિધાનસભા2022ની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે(Gujarat Assembly Election 2022 ). જિલ્લાની ચાર બેઠકો પર શાંતિમય રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને CIFSના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી(Flag March organized by Police and CISF in Patan). ચુંટણીની આચારસંહિતા અમલી બની ગઇ છે, ત્યારે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યારથી જ શરુ કરી દીધી છે. શહેરનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારથી મુખ્ય બજાર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જેનાં કારણે શહેરમાં વિશ્વાસ પેદા કરવાનો અને અનિછનિય બનાવ ન બને તે હેતુથી આ ફ્લેગમાર્ચ કરાઇ હતી.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST