કુંવરજી બાવળીયા રીપીટ કરતાની સાથે ફરી જસદણ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો - Gujarat Election Result 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 10:08 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

રાજકોટ જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળીયાને ભાજપે રીપીટ કર્યા હતા. ત્યારે કુંવરજી બાવળીયા રીપીટ કરતાની સાથે ફરી એક વખત જીત મેળવી સત્તામાં આવ્યા છે. જસદણ પર ફરી એક વખત ભાજપનો ભોગવો લહેરાયો છે. જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળીયાને ભાજપે રીપીટ કર્યા હતા. ત્યારે કુંવરજી બાવળીયા રીપીટ કરતાની સાથે ફરી એક વખત જીત મેળવી સત્તામાં આવ્યા છે. રાજકોટ જસદણ વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા 63,808 વોટ સાથે વિજયી થયા છે. જ્યારે ભોલાભાઈ ભીખાભાઈ ગોહેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષથી ચૂંટણી વડી રહ્યા હતા. જે 45,795 મતોથી હારી ચૂક્યા છે. તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરા ઉમેદવારની રાજકોટ જસદણ વિધાનસભા પર 47,636 વોટોથી હાર થઈ છે. કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે જસદણ વિસ્તારની પ્રઝાનો વિજય છે. જસદણ વિસ્તારના ભાઈયો અને બહેનો જેમણે અમારા ઉપર વિશ્વાસ મુકીને દર વખતેની જેમ મતદાન કે છે તેમ આ વખતે પણ મતદાન કર્યું છે. તેમના આર્શીરવાદ અને કૃપાથી ખૂબ જ બારે બહૂમતીથી આ બેઠક ઉપરથી પોંચમી વખત ચૂંટાણો છૂં. એટલે સૌપ્રથમ હું તમામ મતદારોનો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમીતભાઈ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદાશ અધ્યક્ષ સીઆર પાટીલ જેમણે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. મારા વિસ્તારના મતદારોનો હ્દયપૂર્વક આભાર માનું છું. આ વખતેની જૂત હું ક્યારેય નહીં ભુલું. બારતીય જનતા પક્ષનો હાઈ કમાન્ડનો પણ હું હ્દયથી આભાર માનું છું. જેમણે મને આ બેઠક પરથી લડવાનો મોકો આપ્યો અને હું તેમનો આભારી છું. Rajkot Jasdan assembly seat Bharatiya Janata Party candidate Gujarat Assembly Election 2022 Gujarat Election Result 2022
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.