આપના ઉમેદવાર ચૂંટણી લડવાના મુખ્ય મુદ્દાઓ કહ્યા - ચૂંટણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16942905-thumbnail-3x2-o.jpg)
તાપી ગુજરાત વિધાનસભાનો શંખનાદ થઈ (Tapi assembly seat) ચૂક્યો છે, ત્યારે દરેક પક્ષે પોતાના પ્રબળ દાવેદારને મેદાનમાં ઉતાર્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ ગણાતી તાપી જિલ્લાની વ્યારા બેઠક પરથી બિપિન ચૌધરીને આમ આદમી પાર્ટીએ મેદાનમાં (Vyara Assembly seat Candidate) ઉતાર્યા છે, ત્યારે બિપિન ચૌધરીએ તેમનાં સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું કર્યું હતું. બિપિન ચૌધરીએ વ્યારા પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવાર બિપિન ચૌધરીએ (Bipin Chaudhary in Vyara) જણાવ્યું હતું કે, અમે આવનાર દિવસો પ્રજા સમક્ષ વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ લઈને જઈશું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST