UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભૂપેન્દ્ર પટેલ શિલજમાં કરશે મતદાન - Gujarat Election 2022
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં આજે વિધાનસભાની ચૂટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા (Second Phase Election 2022) અંતર્ગત અનેક VVIP મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel UP Governor) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) શિલજની પ્રાથમિક શાળામાં (Shilaj Anupam Primary School) મતદાન કરશે. આ માટે અહીં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST