thumbnail

By

Published : Dec 5, 2022, 12:42 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું મતદાન

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ મતદાન(Mehsana Rishikesh Patel poll) કરવા માટે વિસનગર ખાતે આવેલ જવાહાર સ્કૂલ(Visnagar Jawahar School) ખાતે સજોડે પત્ની સાથે પહોંચ્યા હતા. જેમણે પહેલા તો એક સામાન્ય નાગરિકના જેમ(Mehsana assembly seat) લાઈનમાં ઉભા રહી મતદાન માટે રાહ જોઈ હતી. જોકે અન્ય મતદારોએ તેમને પહેલા મતદાન(Gujarat Assembly Election 2022) કરવા આગ્રહ કર્યો હતો. પોતે મતદાન મથકમાં જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને લોકોને લોકશાહીના પર્વની શુભકામના પાઠવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.